fbpx
રાષ્ટ્રીય

ત્રણ ટોચના એન્જિનિયર્સ એપલની નોકરી છોડીને ગૂગલમાં આવ્યા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (છૈં) ની રેસ દિવસે ને દિવસે વધુ ઝડપી બની રહી છે. દરેક મોટી કંપની હવે છૈં માં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે સખત પ્રયાસ કરી રહી છે. આ છૈં યુદ્ધને કારણે, ય્ર્ર્ખ્તઙ્મી, છॅॅઙ્મી અને સ્ૈર્ષ્ઠિર્જકં વચ્ચે તેમાં નિપુણતા ધરાવતા લોકોને મેળવવા માટે ઉગ્ર ‘યુદ્ધ’ ચાલી રહી છે. ત્રણ લોકો એપલ છોડીને ગૂગલમાં જાેડાયા બાદ હવે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને એપલના ટિમ કૂક વચ્ચે તલવારો ખેંચાઈ છે. આ ત્રણમાંથી બે ભારતીય મૂળના છે. શ્રીનિવાસન વેંકટાચાર્ય અને આનંદ શુક્લાએ આઈઆઈટીમાં અભ્યાસ કર્યો છે. ધ ઇન્ફોર્મેશનના એક રિપોર્ટ અનુસાર, એપલની છૈં ટેક્નોલોજીને એડવાન્સ બનાવવામાં ત્રણ એન્જિનિયર શ્રીનિવાસન વેંકટાચાર્ય, આનંદ શુક્લા અને સ્ટીવન બેકરે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે ત્રણેય એપલ છોડીને ગૂગલમાં જાેડાયા છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પોતે તેમને જીતવા માટે વ્યક્તિગત રીતે મળ્યા હતા. એપલના સીઈઓ ટિમ કુકે પણ તેને એપલમાં રાખવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન થયા.

હકીકતમાં, વિશ્વની અગ્રણી ટેક્નોલોજી કંપનીઓ છૈં માર્કેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે એકબીજાની વચ્ચે લડી રહી છે. એપલ ઓપનએઆઈ, ગૂગલ અને માઈક્રોસોફ્ટથી સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે. હવે તેના ત્રણ શ્રેષ્ઠ એન્જિનિયરોનું ગૂગલ પર જવું ટિમ કૂક માટે આંચકાથી ઓછું નથી. ધ ઇન્ફર્મેશનના અહેવાલ મુજબ, ત્રણેય એન્જિનિયરોને સુંદર પિચાઈએ તગડા પગારનું પેકેજ આપીને આકર્ષિત કર્યા છે. જાેકે, એપલ ત્રણેયને જાળવી રાખવા માટે તમામ ખર્ચ ચૂકવવા પણ તૈયાર હતી, પરંતુ વેંકટાચાર્ય, શુક્લા અને બેકરને લાગ્યું કે મોટા ભાષાના મોડેલમાં તેમનું ભાવિ એપલ કરતાં ગૂગલમાં વધુ ઉજ્જવળ છે. આ કારણોસર ત્રણેયએ ટિમ કૂકની દરેક ઓફરને નકારી કાઢી હતી. શ્રીનિવાસન વેંકટાચાર્ય અને આનંદ શુક્લા ભારતીય છે. વેંકટાચાર્ય ગૂગલમાં એન્જીનિયરિંગ અને એઆઈ પ્રોડક્ટ વિસ્તરણમાં વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળી રહ્યા છે. તેણે ૈંૈં્‌ મદ્રાસમાંથી કમ્પ્યુટર સાયન્સમાં મ્‌ીષ્ઠર કર્યું છે. જ્યારે આનંદ શુક્લાએ ૈંૈં્‌ કાનપુરમાંથી મ્.્‌ીષ્ઠર કર્યું છે. વેંકટાચાર્યએ ઓક્ટોબર ૨૦૨૨માં છॅॅઙ્મીને અલવિદા કહ્યું હતું. આનંદ શુક્લાએ નવેમ્બર ૨૦૨૨માં એપલને બાય કહ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/