fbpx
રાષ્ટ્રીય

સેન્કો ગોલ્ડ કંપનીના શેરનો ૩૬% પ્રીમિયમ સાથે શેરબજારમાં પ્રવેશ, રોકાણકારોને ૧૦૦ રૂપિયાથી વધુનો લાભ મળ્યો

શુક્રવારે ૧૪ જુલાઈ ૨૦૨૩ના રોજ શેરબજારમાં વધુ એક શેરનું લિસ્ટિંગ થયું છે. જ્વેલરીના રિટેલ બિઝનેસ સાથે સંકળાયેલી કંપની સેન્કો ગોલ્ડ (જીીહર્ષ્ઠ ય્ર્ઙ્મઙ્ઘ જીરટ્ઠિી ઁિૈષ્ઠી)નો શેર મ્જીઈ અને દ્ગજીઈ પર પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો છે. શેર દ્ગજીઈ પર રૂ. ૪૩૦ અને મ્જીઈ પર રૂ. ૪૩૧ પર લિસ્ટેડ થયો છે. જ્યારે ઈશ્યુની કિંમત રૂ.૩૧૭ હતી. એટલે કે, રોકાણકારોને શેર દીઠ રૂ. ૧૧૪નો મજબૂત નફો મળ્યો છે.ૈંર્ઁં ૪ થી ૬ જુલાઈની વચ્ચે ખુલેલા આ ૈંર્ઁંને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા દિવસે ૈંર્ઁં ૭૭.૨૫ ગણો ભરીને બંધ થયો હતો. નિષ્ણાતોનો અભિપ્રાય છે કે સેનકો ગોલ્ડ ૈંર્ઁંનું લિસ્ટિંગ પ્રીમિયમ પર થયું છે.આ સાથે રોકાણકારો રૂ.૩૭૫નો સ્ટોપલોસ રાખી શકે છે. સેન્કો ગોલ્ડ કંપની શું કામ કરે છે?.. તે જાણો.. નોર્થ-ઈસ્ટ સ્થિત કંપની સેન્કો ગોલ્ડ જ્વેલરીનો રિટેલ બિઝનેસ કરે છે. તેના ૬૩% શોરૂમ પશ્ચિમ બંગાળમાં છે. માર્ચ સુધી સેન્કો ગોલ્ડના ૧૩૬ શોરૂમ હતા. જેમાં ૬૧ ફ્રેન્ચાઈઝી શોરૂમનો સમાવેશ થાય છે.

આ સાથે એ જાણકારી જરૂરી છે કે ઝવેરાત બનાવતી કંપની દાયકાઓથી ઝવેરાત ઉદ્યોગમાં છે. સ્ટોર્સ અને રિટેલર્સની દ્રષ્ટિએ કંપની પૂર્વ ભારતમાં સૌથી મોટી સંગઠિત જ્વેલરી રિટેલર કંપની તરીકે જાણીતી છે. સેન્કો ગોલ્ડ કંપની સોના અને હીરામાંથી બનેલ ઝવેરાત અને ચાંદી, પ્લેટિનમ અને કિંમતી પત્થરો અને અન્ય કિંમતી ધાતુઓથી બનેલ ઝવેરાનું પણ વેચાણ કરે છે. ૈંર્ઁં ને સારો પ્રતિસાદ મળ્યો હતો.. સેન્કો ગોલ્ડનો રૂ. ૪૦૫ કરોડનો ૈંર્ઁં ૪-૬ જુલાઈ વચ્ચે ખુલ્યો હતો. રોકાણકારોએ તેના ૈંર્ઁંમાં ઘણાં નાણાંનું રોકાણ કર્યું હતું અને એકંદરે આ ઇશ્યૂ ૭૭.૨૫ ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ઊૈંમ્) ૧૯૦.૫૬ વખત, બિન-સંસ્થાકીય રોકાણકારો (દ્ગૈંૈં) ૬૮.૪૪ વખત અને છૂટક રોકાણકારો ૧૬.૨૮ વખત સબસ્ક્રાઇબ થયા હતા. કંપની સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ બ્રાન્ડ હેઠળ ઘરેણાં વેચે છે. તે માત્ર સોના-ચાંદી, પ્લેટિનમ, હીરા અને અન્ય ધાતુઓના દાગીનાનું વેચાણ કરે છે, પરંતુ કોસ્ચ્યુમ જ્વેલરી, સોના-ચાંદીના સિક્કા અને ચાંદીના વાસણો પણ વેચે છે. તે દેશના ૧૩ રાજ્યોમાં ૯૯ શહેરો અને નગરોમાં ૧૩૬ થી વધુ શોરૂમ ધરાવે છે, જેમાંથી ૭૦ સ્વયં સંચાલિત છે અને ૬૧ ફ્રેન્ચાઇઝ્‌ડ શોરૂમ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/