Loading Date... Gold 24K: ₹90,167 | Silver 1kg: ₹106,383 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

દામનગર ગાયત્રી મંદિર ખાતે લાઠી અને ગઢડા સ્વામીના તાલુકા ની સંયુક્ત ક્ષત્રિય સમાજ ની શસ્ત્ર પુજા રેલી યોજાય

દામનગર ગાયત્રી મંદિર ખાતે લાઠી અને ગઢડા સ્વામીના તાલુકા ની સંયુક્ત ક્ષત્રિય સમાજ ની શસ્ત્ર પુજા રેલી યોજાય
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ના સાનિધ્ય માં શસ્ત્ર પૂજા વિજિયા દશમી ના પાવન પર્વ એ સ્વયંભુ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ના શુભાશિષ થી અશ્વો સાથે ધર્મ ધ્વજ પ્રતીક સાથે સમગ્ર લાઠી ગઢડા તાલુકા ના સંયુક્ત ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત શાસ્ત્ર પૂજા માટે સમસ્ત છાત્ર યુવાનો જય...

દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ના સાનિધ્ય માં શસ્ત્ર પૂજા વિજિયા દશમી ના પાવન પર્વ એ સ્વયંભુ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ના શુભાશિષ થી અશ્વો સાથે ધર્મ ધ્વજ પ્રતીક સાથે સમગ્ર લાઠી ગઢડા તાલુકા ના સંયુક્ત ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત શાસ્ત્ર પૂજા માટે સમસ્ત છાત્ર યુવાનો જય ભવાની ના નાદ સાથે શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માંથી પ્રસ્થાન ક્ષત્રિય સમાજ ની શાસ્ત્ર પૂજન યાત્રા શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર દર્શનીય નજારા સાથે જય ભવાની ના જયધોષ સાથે વેદ માતા ગાયત્રી મંદિરે પહોંચી જ્યા વૈદીક મંત્રોચાર થી શાસ્ત્રોકત વિધિ સાથે શાસ્ત્ર પુજા કરી હતી સમગ્ર લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય માંથી તેમજ ગઢડા સ્વામી ના તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી ક્ષત્રિય સમાજ ના અગ્રણી યુવાનો એ શાસ્ત્ર પૂજા માં પધારી છાત્રગુણ ની પ્રતિજ્ઞા બદ્ધ શાસ્ત્ર પુજા કરી હતી 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)