Loading Date... Gold 24K: ₹90,605 | Silver 1kg: ₹106,899 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

દામનગર શક્તિપીઠ શ્રી મનોકામના મેલડી માતાજી મંદિરે માનવ મેદની નું ધોડાપુર

દામનગર શક્તિપીઠ શ્રી મનોકામના મેલડી માતાજી મંદિરે માનવ મેદની નું ધોડાપુર
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર શહેર માં સૌથી વધુ જનમેદની ધરાવતા શક્તિપીઠ શ્રી મનોકામના મેલડી માતાજી મંદિર નવરાત્રી મહોત્સવ માં દામનગર શહેર સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માંથી પધારતા શ્રદ્ધાંળુ ભાવિકો શક્તિ પૂર્વ નવરાત્રી દરમ્યાન દૈનિક હજારો ની મેદની ને દૈનિક ગરમા ગરમ અલ્પહાર શ્રી શક્તિપીઠ મનોકામના...

દામનગર શહેર માં સૌથી વધુ જનમેદની ધરાવતા શક્તિપીઠ શ્રી મનોકામના મેલડી માતાજી મંદિર નવરાત્રી મહોત્સવ માં દામનગર શહેર સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માંથી પધારતા શ્રદ્ધાંળુ ભાવિકો શક્તિ પૂર્વ નવરાત્રી દરમ્યાન દૈનિક હજારો ની મેદની ને દૈનિક ગરમા ગરમ અલ્પહાર શ્રી શક્તિપીઠ મનોકામના મેલડી માતાજી મંદિર પ્રશાશન દ્વારા અદભુત વ્યવસ્થા સ્થાનિક શહેરીજનો ઉપરાંત આસપાસ ના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો માંથી પધારતા બહેનો માટે શક્તિપીઠ શ્રી મનોકામના મેલડી માતાજી મંદિર સેવક સમુદાય સ્વયંમ સેવી ઓ દ્વારા ઉતમોતમ 
નવરાત્રી દરમ્યાન અવિરત માનવ પ્રવાહ રેલવે સ્ટેશન રોડ ઉપર માં શક્તિ ની આરાધના માટે જોવા મળે સમગ્ર પરિસર ને ભવ્ય રોશની નો ઝળહળાટ સુશોભન નો દર્શનીય નજારા વચ્ચે હજારો બહેનો નો સામુહિક રાસોત્સવ લોકો દુરસદુર થી પણ નિહાળી શકે તે માટે વિડીયો પ્રોજેક્ટર પાર્કિગ સહિત ની સુવિધા સ્થાનિક  પોલીસ એવમ મહિલા પોલીસ પણ ટ્રેડિશનલ ડ્ર્સ માં સતત ખડેપગે સેવા બજાવી રહ્યા છે આકર્ષણ સુશોભન ની થીમ સાથે સેલ્ફી લેતા બહેનો ભવ્ય અને દિવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવાય રહો છે 
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)