દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી તરનજીત સિંહ સંધુએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી તરનજીત સિંહ સંધુનું લોકભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં ચાલી રહેલા રાજ્યવ્યાપી પ્રાકૃતિક ખેતી મિશન અને ગ્રામ કલ્યાણ કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી આપી હતી. શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગુજરાતમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની દિલ્હીના ઉપરાજ્યપાલશ્રીએ સરાહના કરી હતી. આ ઉપરાંત બંને મહાનુભાવો વચ્ચે વિવિધ લોકકલ્યાણકારી વિષયો પર સાર્થક વિચાર-વિમર્શ થયો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે દિલ્હીના ઉપરાજ્યપાલ તરનજીત સિંહ સંધુની શુભેચ્છા મુલાકાત
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી તરનજીત સિંહ સંધુએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી તરનજીત સિંહ સંધુનું લોકભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્...
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: