Loading Date... Gold 24K: ₹90,167 | Silver 1kg: ₹106,383 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓગણજ આંગણવાડી કેન્દ્ર-૬ ખાતે બાળકોના વાલીઓને રાશન કિટનું વિતરણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓગણજ આંગણવાડી કેન્દ્ર-૬ ખાતે બાળકોના વાલીઓને રાશન કિટનું વિતરણ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવાકાર્યોના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ઓગણજની આંગણવાડી કેન્દ્ર-૬ ખાતે બાળકોના વાલીઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે અને તેમના સ્...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવાકાર્યોના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ઓગણજની આંગણવાડી કેન્દ્ર-૬ ખાતે બાળકોના વાલીઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે અને તેમના સ્વાસ્થ્યનું જતન થાય તે માટે આંગણવાડીમાં નોંધાયેલા બાળકોના વાલીઓને રાશન કિટ અર્પણ કરવામાં આવી હતી. બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા આ સેવાકાર્ય દ્વારા બાળકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત મ્યુનિસિપલ અધિકારીઓ, અગ્રણીઓ, કોર્પોરેટરો અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)