Loading Date... Gold 24K: ₹90,625 | Silver 1kg: ₹106,923 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એકતાનગરમાં ₹9.49 કરોડના ખર્ચે નિર્મિત ‘રેઇન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું લોકાર્પણ...

માનનીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એકતાનગરમાં ₹9.49 કરોડના ખર્ચે નિર્મિત ‘રેઇન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું લોકાર્પણ...
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસિત રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસિત ‘રેઇન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે પ્રોજેક્ટની મુલાકાત લઈ 220 મીટર લાંબા ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ સહિત વિવિધ આકર્ષણોનું નિરીક્ષણ કર્યું હતું. પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબારની સદાબહાર વનસ્પતિઓ, 5થી 8 મીટર ઊંચો ધોધ, સર્ક્યુલર તળાવ તથા બાળકો માટેની મનોરંજન સુવિધાઓ આ પ્રોજેક્ટનાં મુખ્ય આકર્ષણો છે...


આ પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રકૃતિપ્રેમીઓને ભારતની સમૃદ્ધ જૈવવિવિધતાને જાણવાની તક મળશે તેમજ એકતાનગરમાં ઇકો-ટુરિઝમ, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન મળશે...

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)