Ameli
રાષ્ટ્રીય
બોલિવૂડ
More News
અમરેલીમાં સીએમ ભુપેન્દ્ર પટેલે ધારીને આપ્યો નગરપાલિકાનો દરજ્જાે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જાે આપવાના ર્નિણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના
ગીર સોમનાથમાં પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરીનાર લોકોની ધરપકડ કરવામાં આવી
ગીર સોમનાથમાં પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરી કરતાં ઝડપાયા. લગભગ ચાર લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ગીરસોમનાથના ત્રણ પોલીસ કર્મચારીઓને ઝડપવામાં આવ્યા હતા.
રાજકોટના જેતપુરમાં કળિયુગી પુત્રએ પિતાને ઠોર માર માર્યો
રાજકોટના જેતપુરમાં કળિયુગી પુત્રીએ પિતાને ઢોર માર માર્યો છે. નવાગઢ ધારમાં રહેતા વૃદ્ધને પુત્રએ ઢોર માર માર્યો છે. પુત્રએ પિતાને ત્રણ દિવસ રૂમમાં પૂરી રાખી
આણંદમાં પરિણીતા પર દુષ્કર્મના ગુનામાં ભાજપનો કાઉન્સિલર પકડાયો
આણંદ ટાઉન પોલીસે વોચ ગોઠવીને આરોપીને ઝડપી લીધો આણંદમાં પરિણીત મહિલા પર દુષ્કર્મના કેસમાં પોલીસે ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલરની ધરપકડ કરી લીધી છે. પરિણીતાએ
પાટણમાં તસ્કરી કેસમાં ઘટસ્ફોટ આરોપીઓની અન્ય એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની કબૂલાત મળી
હાલ ર્જીંય્ પોલીસની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે દોડતી થઈ છે પાટણ બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટઃઆરોપીઓની અન્ય એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની
અમદાવાદમાં કૌભાંડી ઝાલાએ વિદ્યાર્થીઓની સ્કોલરશિપની રકમ ચોરી કરી
વિદ્યાર્થીઓની સરકારી સ્કોલરશિપની રકમ પણ ચાંઉ કરી મ્ઢ ગ્રુપના કૌભાંડી ઝાલાના કરતૂતો એક પછી એક બહાર આવી રહ્યા છે. ઝાલાએ વિદ્યાર્થીઓની રકમ ચાંઉ કરી દીધી
મોરબીમાં આઈ.ટીના દરોડાની કાયર્વાહી રાધે ગૃપના કરોડોના દસ્તાવેજ કરાયા જપ્ત
મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા જૂથ સામે ૈં્ વિભાગની તપાસ હજુ ચાલુ છે. ૈં્ના દરોડાની કાયર્વાહી હજુ પણ ચાલી રહી છે. રાધે ગ્રુપ સામે આવકવેરા
સુરતમાં માંગરોળ ગેંગરેપ કેસમાં પીડિતાએ કોર્ટમાં જધન્ય કૃત્ય ચીંધતી જુબાની આપી
તરુણ અને સગીરા બંનેનાં કપડાં ઉતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા. સુરત જિલ્લાના માંગરોળ ગેંગરેપની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું.
વડોદરામાં ડી.સી.પી કરણરાજ વાઘેલા સહિત ૫ પોલીસકર્મીઓ સામે સમન્સ કાઢવા હુકમ
ચાર વર્ષ પૂર્વે વડોદરા પોલીસ દ્વારા ભાવનગરમાં વેપારીની દુકાનમાં જ મારામારી કરવામાં આવી હતી ચાર વર્ષ પૂર્વે વડોદરાના ઠગાઈના એક કેસમાં ભાવનગરના વેપારીનું
ભુજમાં કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીને ઉઠાવી ભુજના બુકીએ લગ્ન કર લીધા
ભુજના આ બદમાશ બુકીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશના લાખો લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડનારી કચ્છ ભચાઉ