અમરેલી

અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ જાહેર

આગામી સમયમાં જિલ્લામાં અમરેલીવડિયા-કુંકાવાવલાઠીબાબરાઘારીબગસરાખાંભાસાવરકુંડલાલીલીયારાજુલા અને જાફરાબાદ તાલુકામાં તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની તથા અમરેલીસાવરકુંડલાબાબરાબગસરાદામનગર અને ઘારી એમ કુલ – ૬ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે.

આ ચૂંટણીઓ માટેની મતદારયાદીમાં દરેક મતદાર તેનું નામ ચકાસી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તા.૨૩.૦૩.૨૦૨૬ ના રોજ મતદારયાદીની પ્રાથમિક પ્રસિઘ્ઘિ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોના મતદારોની મતદારયાદી ગ્રામ પંચાયતતાલુકા પંચાયતમામલતદાર કચેરી ખાતે અને શહેરી વિસ્તારોના મતદારોની મતદારયાદી સબંઘિત નગરપાલિકા કચેરીમામલતદાર કચેરી અને નગરપાલિકાના વોર્ડોના જાહેર સ્થળોએ જોવા મળશેતેમ જિલ્લા ચૂંટણી તંત્રની એક અખબારી યાદીમાં જણાવાયું છે. 

Related Posts