અમરેલી

પ્રધાનમંત્રી ના લઘુબંધુ પ્રહલાદ મોદી નું અમરેલી ખાતે સ્થાનિક અગ્રણી ઓ દ્વારા સત્કાર કરાયો

અમરેલી શહેર માં પ્રધાન મંત્રી ના લઘુબંધુ પધારતા સ્થાનિક અગ્રણી ઓ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું

અમરેલી શહેર માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના લઘુબંધુ શ્રી પ્રહલાદભાઈ મોદી એ ટુકી મુલાકાત લીધી હતી તેમનુ સ્વાગત કર્યું હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત છાત્ર પરીષદ પ્રાંત મંત્રી મજબૂતભાઈ બસીયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા પ્રમુખ જીલુભાઈ વાળા રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી જિલ્લા પ્રમુખ ડી ભાઈ બામટા અમરેલી શહેર પ્રમુખ  વિપુલભાઈ ગજેરા ગુજરાત રાજ્ય ના પૂર્વ યુવા સાંસ્કૃતિક અને રમત ગમત મંત્રી બાવકુભાઈ ઉધાડ સહિત અસંખ્ય અગ્રણી કાર્યકરો ની વિશાળ ઉપસ્થિત પ્રહલાદ મોદી નું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું

Related Posts