દામનગર શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રેરિત જીવદયા નંદી સેવા પરિવાર ટ્રસ્ટ સંચાલિત લેઉવા પટેલ પ્રગતિ મંડળ અનસૂયા ટ્રસ્ટ સહિત અનેક સખાવતી દાતા ઓના આર્થિક સહકાર થી છાસ વિતરણ કેન્દ્ર ખાતે ૩૦૦ જેટલા પરિવારો ને વતન પ્રેમી ઉદારદિલ યુવાનો દાતા ઓના સહયોગ થી વિના મૂલ્યે મરચા પાવડર નું વિતરણ કરાયું સમગ્ર સૌરાષ્ટ્ર ભર માં અન્નક્ષેત્ર સહિત ધાર્મિક શેક્ષણિક સદાવર્તી સંસ્થા ઓમાં ખૂબ મોટા પ્રમાણ માં મરચા પાવડર નું વિતરણ કરાયું હતું દામનગર ગાયત્રી મંદિર ખાતે ચાલતા વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર માં ૩૦૦ થી વધુ પરિવારો ને વિના મૂલ્યે મરચા પાવડર નું વિતરણ કરાયું હતું
જીવદયા નંદી સેવા ટ્રસ્ટ છાસ વિતરણ કેન્દ્ર માં ૩૦૦ પરિવારો ને વિના મૂલ્યે મરચા પાવડર નિતરણ

Recent Comments