“પાણી ની મહતા શું હોય શકે ? માતા નર્મદા ના મંદિર નિર્માણ માાટે રાયમલબાપા નો સંકલ્પ”
કચ્છ ના રાપર પંથક માં ત્રણ દિવસીય ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી વડોદરા થી પધાર્યા આજે પરમ પુજ્ય સેવા વ્રતધારી માર્ગિયસ્મિત સ્વામી એ પ્રખર સમાજશાસ્ત્રી અને લાખેણા લેખક ડો શ્રી વિદ્યુત જોષી ની મુલાકાત કરી અને કલ્પસર વિશે બહુ વિસ્તારથી ઉંડાણ પુર્વક વિચારવિમર્શ થયો. આવનારા સમય ના આયોજન માટે સમગ્ર મુલાકાત ઉત્તમ સફળ રહી નર્મદાના નીર જીવનના લોકભોગ્ય ના બહુહેતુક સિંધુના સંગમ સુધી,લઈ જવાનો સંકલ્પ હતો. માં નર્મદા ની જંખનાઓ અને સિંધુના હિન્દુ નું બહુ આયામી માનવ પરિકલ્પ પૂરો થયો.અને કચ્છના રાપરમાં એ સ્થાને માં નર્મદાનું મંદિર રાયમલ બાપા નો સંકલ્પ માતા નર્મદાના શરણે ધરીને સંવાદ કર્યો.સરદાર સરોવરના આરંભે થી માં નર્મદાના મંદિરમાં સંકલ્પ પૂરો કર્યો જેમાં અનેક લોકોની ભાવનાઓ ને પૂર્ણતાના આરે લઈ જવાનો પ્રયાસ થયો એવા સજ્જનો સરકારી અધિકારીઓ ના સહકાર જેવી સર્વ ભાવનાઓનું સમર્પણ રૂપે મા નર્મદાના શરણે ધરીને ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગિયસ્મિતજી રાયમલ બાપા ની સમાધિ પાસે પરમ વિદ્વાન લેખક વિદ્યુત જોશી ની સાક્ષીમાં અશ્વિનભાઈ હાલારી તથા મુકેશભાઈ સરધારા ઉપસ્થિત રહીને માતાજીની હાજરીમાં સૌએ ધન્યતા અનુભવી હરિ ઓમ તત્સત વર્ષો પૂર્વ પાણી ની પીડા થી મુક્તિ માટે માં નર્મદા નું મંદિર નિર્માણ કરાવનાર વૃદ્ધ વડીલો પાસે થી માં નર્મદા ના મંદિર નિર્માણ નો સંકલ્પ સાંભળી ખૂબ વ્યતિત થતા સ્વામીજી એ પાણી ની મહતા કેટલી તીવ્ર હશે તેની કલ્પના કરો ?


















Recent Comments