ભાવનગર શિશુવિહાર સત્કાર્યો સન્માન સમિતિ વર્ષ ૨૦૨૩ થી શિશુવિહાર પરિસરમાં ચાલતા સ્વામી વિવેકાનંદ હોમીઓપેથી કોલેજ દ્વારા ૧૦.૫૦૦ થી વધુ દર્દીઓ સારવાર પહોંચાડનાર ડોક્ટર અભિલાષા સોનપાલ નું સત્કાર્ય સન્માન સમિતિ દ્વારા અભિવાદન થયું ગુજરાતના સેવાભાવી તબીબ ડોક્ટર કમલેશ ઉપાધ્યાય તથા શિક્ષણવિંદ ડોક્ટર ચંદ્રકાંત ભોગાયતા ના વરદહસ્તે ડોક્ટર અભિલાષાબેનની માનવસેવા સંસ્થા માટે ગૌરવ બની રહે છે
Click to teach Gmail this conversation is not important














Recent Comments