અમરેલી

દામનગર તાલુકા કલ્યાણ મંડળ સ્કૂલ ની વિદ્યાર્થીની કું ઇશીતા ગણાત્રા ધોરણ-૧૦ બોર્ડ ની પરીક્ષા માં ૯૯-૩૬ PR રેન્ક સાથે તાલુકા ફસ્ટ આવતા ઠેર ઠેર થી શુભેચ્છા

દામનગર નું ગૌરવ રઘુવંશી અગ્રણી વિનુભાઈ ગણાત્રા ની પૌત્રી રત્ન કું ઇશીતા રીતિષભાઈ એ ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષા માં ફસ્ટ આવતા ઠેર ઠેર થી શુભેચ્છા આપતા સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થાન ના અગ્રણી ઓ દામનગર તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત સ્કૂલ માં આઈ. એમ.અજમેરા અંગ્રેજી માધ્યમ શાળા એસ.એમ.ટી. એમ.એસ. મોટીની માધ્યમિક શાળા-દામનગર ૧૦મા ધોરણની બોર્ડ પરીક્ષામાં સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થી પ્રથમ સમગ્ર લાઠી તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું કું ઈશિતા રિતેશભાઈ ગણાત્રા એ પરિણામ: ૯૯.૩૬ પીઆર ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરતા ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ હાર્દિક સમગ્ર તાલુકા કલ્યાણ મંડળ અને સમગ્ર દામનગર પંથક માંથી અભિનંદન વર્ષા કરાય રહી છે  ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વિદ્યાર્થીની ની મહેનત અને સમર્પણ છાત્ર જગત માટે પ્રેરણા આપે છે 

Related Posts