ગઢડા સ્વામી ના સુખદેવભાઈ ધામેલીયા નું તાજેતર માં મુંબઈ અંધેરી ખાતે દાદા સાહેબ ફાળકે એવોર્ડ સમારંભ મા અનેક ફિલ્મી જગત ના નામાધ કલાકારો ની ઉપસ્થિતિ માં સૌરાષ્ટ્ર જાણીતા હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયા વિશિષ્ટ સન્માન કરાયું ધાર્મિક નિર્દોષ મનોરંજન શિવ પાર્વતીજી ની મોજડી થી જગ પ્રસિદ્ધ બનેલ સ્વર્ગીય જાદવબાપા મોજડી ના પુત્રરત્ન હાસ્ય કલાકાર લોકસાહિત્ય ક્ષેત્ર સુવિખ્યાત સુખદેવભાઈ ધામેલીયા નું મુંબઈ અંધેરી સ્થિત યોજાયેલ દાદા સાહેબ ફાળકે એવોર્ડ સમારંભ ગીત સંગીત ક્ષેત્રે સેવા પ્રદાન કરતા અનુપ જલોટા દિલીપ સેન(સંગીતકાર) સુનિલ પાલ(કોમેડીયન) સહિત અનેકો જાણીતી હસ્તી ઓ વચ્ચે ગરિમા પૂર્ણરીતે મુખ્ય મહેમાન તરીકે સુખદેવભાઈ ધામેલીયા એ હાજરી આપી વિશિષ્ટ સન્માન પ્રાપ્ત કર્યું હતું કલા ક્ષેત્ર ખૂબ પ્રચલિત ધામેલીયા ની હાજરી થી સર્વત્ર ખુશી વ્યાપી હતી મોટા ગજા ના ફિલ્મી કલાકારો વચ્ચે ગુજ્જુ ખેડૂત પુત્ર નું ગદગદિત સન્માન થતા સમગ્ર ગુજરાતી ક્લાવૃંદ પરિજનો એ ખુશી વ્યક્ત કરી હતી
દાદા સાહેબ ફાળકે એવોર્ડ સમારંભ મા અનેક ફિલ્મી હસ્તે વચ્ચે સૌરાષ્ટ્ર હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયા નું વિશિષ્ટ બહુમાન


















Recent Comments