ભાવનગર

તળાજા : વિવેકાનંદ વિધ્યાભવનનું ધોરણ 12નું રેકર્ડબ્રેક પરિણામ મેળવતાં તેજસ્વી તારલાઓ

શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજા 12 , સાયન્સ 12 કોમર્સ 12 આર્ટસ નું રેકોર્ડ બ્રેક 100 ટકા પરિણામ રહ્યું છે .

બાયોલોજી વિષયમાં સતત બીજા વર્ષે સોસા જાગૃતીબેન સમગ્ર તળાજા તાલુકામાં પ્રથમ રહ્યાં છે . જ્યારે ધોરણ 10 માં પરિણામ માં તાલુકા કક્ષાએ ઝળહળી શ્રી વિવેકાનંદ વિદ્યા ભવન જેમાં 75 બાળકો માંથી A1 ગ્રેડ મેળવનારા બાળકો 8 અને A2 ગ્રેડ મેળવનાર બાળકો 20 છે. આ પરિણામને સમગ્ર વાલીગણે હર્ષ થી આવકાર્યુંછે તેમજ શાળા પરિવારને શુભેચ્છા પાઠવી છે

Related Posts