fbpx
ભાવનગર

શિશુવિહાર બુધસભા ની ૨૩૨૨ મી બેઠક યોજાય

ભાવનગર શિશુવિહાર બુધસભા ની ૨૩૨૨ મી બેઠક યોજાય ભાવનગર શિશુવિહાર માં વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા ની ૨૩૨૨ મી બેઠક તા.૧૫/૦૧/૨૫  બુધવારે સાંજે ૬-૧૫ કલાકે  દીપિકા યાદવના સંચાલનમા મળી.જેમાં સર્જનની પૂર્વ ક્ષણોમાં સંવાદ અંતર્ગત જાણીતા સર્જક સુશ્રી સુનીતા ઈજ્જતકુમાર દ્વારા પોતાની સર્જનયાત્રાના અનુભવો અને સાહિત્યના સમાજ સાથેના નિસબતની બહુ રસપ્રદ અને  પ્રેરણાદાયી વાતો કરવામાં આવી. આજની બુધસભામાં ૪૦ થી વધુ  ભાવકો ઉપસ્થિત રહ્યા.

Follow Me:

Related Posts