મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વનું ગુજરાત ડેલિગેશન સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરી બુધવારે તા. 19 ઓગષ્ટે વોશિંગ્ટન ડીસી જવા રવાના થયું છે.
મુખ્યમંત્રીશ્રી અને ડેલિગેશનના સભ્યોએ વોશિંગ્ટન ડીસી જતાં પૂર્વે સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલની ઓફિસની મુલાકાત લીધી હતી. કોન્સ્યુલ જનરલ. ડૉ. કે. શ્રીકર રેડ્ડીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ડેલિગેશનના સભ્યોને આવકાર્યા હતા.













Recent Comments