ભાવનગર જીલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમાાં દાખલ થયેલ છેલ્લા દોઢવર્ષથી વણશોધાયેલ ખનુ નો ગુન્હો શોધી કાઢી ગુન્હામાં સંડોવાટેલ આરોપીઓ પતિ -પત્નીનેઝડપી પાડતી પેરોલ ફલો સ્કવોડ, ભાવનગર

પોલીસ મહાતનરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અતધક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહબે ેભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા પેરોલ ફલો સ્કવોડના પોલીસ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા પેરોલ ફલો સ્કવોડ/એલ.સી.બી. સ્ટાફના અતધકારી/માણસોનેભાવનગર જીલ્લામાાં વણશોધાયેલ ખનુ ના ગન્ુહાઓ શોધી કાઢવા માટેસચુ ના આપેલ. ભાવનગર જીલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમાાં છેલ્લા દોઢેક વર્ષ પહેલા મરણ જનાર અજાણી સ્ત્રી ઉવ.આશરે ૪૦ થી ૬૦ વર્ષ વાળીનેકોઇ અજાણયાાં ઇસમેકપડાથી ગળેટુપો દઇ મારી નાખાં ી લાશનેસીદસર ગામ, રણદેવી આશ્રમથી હીલપાકષ જવાના રસ્તા ઉપર ક્રૃષ્ણકુમારતસિંહજી યતુનવસીટીના ગેઇટ ન.ાં૦૩ ની સામેબાવળની ઝાડી-ઝાખરામાાં આવેલ
ભાવનગર મહાનગર પાલીકાની ડ્રેનેજ ગટર લાઇનના મેઇન હોલમાાં નાખાં ી તસમેન્ટનુાં ઢાકાં ણાંુબધાં કરી દઇ લાશનો તનકાલ કરી પરુાવાનો નાશ કરી નાસી જવા બાબતેનો વરતેજ પોલીસ સ્ટેશનમાાં પાટષ-એ ગ.ુર.ન.ાં૧૧૧૯૮૦૬૭૨૩૦૯૩૯/૨૦૨૩ આઇ.પી.સી. કલમ.-૩૦૨,૩૨૩,૨૦૧ મજુ બનો ગન્ુહો દાખલ થયેલ હતો.
આમ ઉપરોક્ત વણશોધાયેલ ખનુ નાાં ગન્ુહાના કેસ પેપરો મેળવી તેનો ઉંડાણપ ૂવષક અભ્યાસ કરી માહીતી એકત્રીત કરી ભાવનગર, પેરોલ ફલો સ્કવોડના પોલીસ સ્ટાફની અલગ—અલગ ટીમો બનાવી બનાવ સ્થળના તથા આજુબાજુના સી.સી.ટીવી કેમેરાઓ તપાસવામાાં આવેલ તેમજ ટેકનીકલ તથા હ્યમુ ન સોસષઆધારેતપાસ કરતાાં અંગત બાતમીદારો દ્વારા મળેલ હકકકત આધારેઆ ગન્ુહામાાંસડાં ોવાયેલ ઇસમ- રણજીતભાઇ ઉફેકાળુ ગોતવિંદભાઇ બારૈયા/દેવીપ ૂજક રહે.રીંગ રોડ, આસ્થા સોસાયટીની સામે, મેદાનમાાં ઝુપડામાાં, ભાવનગર વાળાનેશોધીકાઢી તેની પછુ પરછ કરતાાં પોતેઆજથી આશરે દોઢેક વર્ષ પહલે ા પોતાના પત્નીની સારવાર માટે પૈસાની જરૂરીયાત હોય જેથી તેણેપોતાના ફુઇ હલબુ ેન ધમેન્રભાઇ વાધેલા રહ.ેસીદસર વાળા પાસેપૈસાની માગાં ણી કરતાાં તેણેપૈસા નહીં આપતા પોતેતથા પોતાના પત્ની કાંચનબેન બન્નાં ેજણાએ ભભક્ષાવ્રતૃત કરતાાં પોતાના ફુઇનેતવશ્વાસમાાં લઇ તેનેચા માાં ધતરુાના બી નો પાઉવડર ભેળવી પીવડાવી અધષબેભાન કરી મોટર સાયકલમાાં બેસાડી હીલપાકષ ચોકડીથી ઓજ સ્કુલથી આગળ ક્રૃષ્ણકુમારતસિંહજી
યતુનવસીટીના ગેઇટ ન.ાં૦૩ ની સામે, બાવળના ઝાડી-ઝાખરામાાં લઇ જઇ તેની પાસેરહલે પોટલીમાાં રાખેલ રોકડા રૂતપયા તથા સોનાના દાગીના લઇ લીધેલ અનેબન્નાં ેપતત-પત્નીએ તેના ફુઇનેસાડીના છેડાથી ગળાટુપો આપી મારી નાાંખી ગટરમાાં નાખાં ી દઇ ઉપરથી ગટરનુાં ઢાકાં ણાંુબધાં કરી દીધેલ હત.ુ આમ બન્નાં ેએ સાથેમળીનેઉપરોકત ગન્ુહો આચરેલ હોવાની કબલુ ાત આપેલ. જેથી બન્નાં ેવરતેજ પોલીસ સ્ટેશનમાાં સોંપવામાાં આવેલ છે.
Recent Comments