દામનગર ૨૧ માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસે દામનગર ની શેક્ષણિક સંસ્થા નવજ્યોત વિદ્યાલય દ્વારા ખાતાકીય નર્સરી ખાતે ઉજવણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા શાળા ના વિદ્યાર્થી ઓને વન્ય સંપદા પ્રકૃતિ વન્ય જીવો વિશે અવગત કર્યા શાળા ના વિદ્યાર્થી ઓની જિજ્ઞાસા વૃત્તિ થી રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા સર્પ સૃષ્ટિ તેના ઝેર ના પ્રભાવ સારવાર સહિત થી અવગત કર્યા હતા વન્ય વિસ્તાર અને વૃક્ષ ની મહત્તા દર્શાવી સુંદર સદેશ આપ્યો “તરુને વાવ્યા વિના તરી શકાશે નહીં વૃક્ષ વિના સૃષ્ટિ માં જીવી શકાશે નહીં” દામનગર શહેર ની ખાતાકીય નર્સરી ની મુલાકાત લેતા નવ જ્યોત વિદ્યાલય ના બાળકો અને સમગ્ર શાળા પરિવાર સ્ટાફ દ્વારા નર્સરી પરિસર માં વૃક્ષારોપણ કર્યું હતું વૃક્ષ ની મહત્તા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપતા વન વિભાગ ના સ્ટાફ દ્વારા વૃક્ષ ની હદયસ્પર્શી મહત્તા દર્શાવી હતી
દામનગર આંતરરાષ્ટ્રીય વન દિવસ ની નવજ્યોત વિદ્યાલય એ નર્સરી માં ઉજવણી કરી

Recent Comments