દામનગર ના શાખપૂર ના જાગૃત સરપંચ જસુભાઈ ખુમાણ ની જહેમત રંગ લાવી ખેડૂતોને પાક ધિરાણનું વ્યાજ રાજ્ય સરકારે ચાર ટકા લેખે એક વર્ષનું બાકી વ્યાજ આપ્યું હવે કેન્દ્ર સરકાર વહેલી તકે વર્ષ 2024 25 નું બે વર્ષનું વ્યાજ વહેલી તકે જમા કરાવે તો ખેડૂતોને કામગીરીમાં મદદરૂપ થાય તેમ છે આ અગાઉ જે રજૂઆત કરી હતી તેમાં રાજ્ય સરકારે એક વર્ષનું બાકી ચાર ટકા લેખે વ્યાજ જમા કરાવતા ગુજરાત સરકાર તેમજ ધારાસભ્ય શ્રી અને સાંસદ શ્રી નો તમામ ખેડૂતો હતી શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાય છે અને સાંસદ ભરતભાઈ સુતરીયા ને ફરી વખત પત્ર પાઠવી અને કેન્દ્ર સરકારના બે વર્ષનું વ્યાજ વહેલી તકે જમા કરાવવા રજૂઆત કરી છે ખેડૂતોને કેન્દ્ર સરકારનું બે વર્ષનું વર્ષ 24 અને 25 નું વ્યાજ જમા કરાવવા રજૂઆત ફરી વખત રજૂઆત કરતા શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ હવે કેન્દ્ર સરકારનું બે વર્ષનું વ્યાજ બાકી છે જે નાખવાની ઉઘરાણી કરી ટૂંક સમયમાં કરશે તેવું સાંસદે હમણાં ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું
રાજ્ય સરકારે ખેડૂતોને ચૂકવણાનો પ્રારંભ કર્યો કેન્દ્ર સરકાર ક્યારે ચૂકવશે ? શાખપૂરના જાગ્રત સરપંચની જહેમત રંગ લાવી


















Recent Comments