સૌરાષ્ટ - કચ્છ દ્વારકા શિવરાજપુર સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવ દ્વારકા શિવરાજપુર સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવ યોજાયેલ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ઉપક્રમ પ્રસંગે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આયોજન થયું છે, જેમાં કલાકારોએ વિવિધ પ્રતિકૃતિઓનું સર્જન કર્યું છે. Tags: Post navigation Previous Previous post: પરશુરામ સેના દ્વારા ભગવાન પરશુરામ પ્રાગટ્યો મહોત્સવ સાવરકુંડલામાં ઊજવાશેNext Next post: પૂંછ સેક્ટરમાં માર્યા ગયેલા સેનાના જવાનો સહિત વિવિધ ધટનામા માર્યા ગયેલાઓને મોરારિબાપુ તરફથી સહાયતા Related Posts ભારે વરસાદના કારણે પાણી ભરાતા ૧૨૪ વિદ્યાર્થી શાળામાં ફસાયા મ્યુકોરમાઈકોસિસથી સાજા થયેલા પહેલા દર્દિ કુંવરબેન મોવલિયા ગીરમાં વસતા સિંહોના સંરક્ષણ માટે બનેલો સોફ્ટવેર સાસણથી ઓપરેટીંગ થશે
Recent Comments