આગમી તા. ૦૭ ઓકટોબરના રોજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી ભૂપેન્દ્રભાઈ યાદવજી અમરેલી જીલ્લાના રાજુલા અને સાવરકુંડલા ખાતે પધારી રહેલ છે ત્યારે તેના કાર્યક્રમ આયોજનના ભાગરૂપે તા. ૦૪-૧૦-૨૦૨૨ના રોજ સાંસદ કાર્યાલયલ સાવરકુંડલા ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અને સાંસદ નારણભાઈ કાછડીયાની વિશેષ ઉપસ્થિતિમાં પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ તકે જિલ્લા ભાજપ મહામંત્રીઓ રાજેશભાઈ કાબરીયા અનેભુપેન્દ્રભાઈ બસિયાલ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીલ પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પુનાભાઈ ગજેરાલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત જિલ્લા ભાજપ ઉપપ્રમુખો સુરેશભાઈ પાનસુરીયાલ શરદભાઈ પંડ્યાલ યોગેશભાઈ બારૈયાલ માર્કેટીંગ યાર્ડ ચેરમેન દિપકભાઈ માલાણીલ જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી રવુભાઈ ખુમાણ સહિત સાવરકુંડલા અને રાજુલા વિધાનસભાના તમામ મંડલ પદાધિકારીઓલ જિલ્લા પંચાયત સભ્યોલ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ – ઉપપ્રમુખશ્રીઓ, ચેરમેનશ્રીઓ તેમજ નગર પાલિકા પ્રમુખઓ અને ઉપપ્રમુખઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાવરકુંડલા સાંસદ કાર્યાલય ખાતે પદાધિકારીઓની બેઠક યોજાઈ
















Recent Comments