અમદાવાદ કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ ના જંખનાબેન શાહ ની અબોલ જીવો પ્રત્યે સંવેદના રીફલેક્ટીવ કોલર અભિયાન. “લાઈફ ઇઝ પ્રેસિયસ” ટેઈક કેર ડ્રાઇવ કેરફૂલી યાને જીવન મૂલ્ય વાન છે કાળજી રાખો

Inbox
અમદાવાદ જીવદયા માટે સમર્પિત જંખનાબેન શાહ ની સંવેદના રોડ રસ્તા ઓ વેરાન વગડા ઓમાં પ્રાણીઓ તેમજ માનવી ઓને માર્ગ અકસ્માતમાં થતી ઈજાઓ અને મૃત્યુ અટકાવવા માટે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાસણા વિસ્તારમાં અબોલ શ્વાનોને રીફલેક્ટીવ કોલર પહેરાવવામાં આવ્યા આવી રહ્યા છે સંસ્થા દ્વારા મુક પશુ શ્વાનો ને રીફલેક્ટીવ કોલર પહેરાવવા થી વાહન ચાલકો ને સહેલાય થી ખ્યાલ આવી શકે અને મુક પશુ વાહન અકસ્માત નો ભોગ ન બને તેવા સુંદર ઉદેશ સાથે કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ નું અભિયાન “લાઈફ ઇઝ પ્રેસિયસ” ટેઈક કેર ડ્રાઇવ કેરફૂલી યાને જીવન મૂલ્ય વાન છે કાળજી રાખો નો સુંદર સંદેશ સાથે કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ ની ઝુંબેશ પ્રેરણાત્મક છે
Recent Comments