અમરેલી

અમરેલી ના સમાજ સેવક અજીમ લાખાણી એડવોકેટ થયા.

અમરેલીના સમાજ સેવક અને હર હંમેશ પ્રજાના પ્રશ્નોને વાંચ આપતા એન સેવા ભાવિ યુવક અને અમરેલી જિલ્લાની વિવિધ સંસ્થા સાથે જોડાયેલા અને સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટના પ્રમુખ,અભિયાન સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ,ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ અમરેલીના ચેરમેન, અમરેલીની અનેક સંસ્થા સાથે જોડાયેલા એવા અજીમ લાખાણીએ All India bar examination Exam નાની વયે સફળતા પૂરક પાસ કરી એડવોકેટની સનદ મેળવેલ હતી અને અમરેલી સમસ્ત મુસ્લિમ સમાજનું અને મેમણ સમાજનું નામ રોશન કરેલ. અને તેમના મિત્ર અને વડીલે શુભેચ્છા તેમના મોં. 96240 44374 આપી હતી

Follow Me:

Related Posts