fbpx
અમરેલી

જાફરાબાદ ખાતે કોવિડ ૧૯ વેકાશીનેશન ડ્રાય રનનું આયોજન

મા.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલ ,જિલ્લા સર્વેલન્સ અધિકારી ડો. એ.કે.સિંગ ના માર્ગદર્શન હેઠળ તથા અર્બન હેલ્થ ઓફિસર ડો.દિનેશ બળદાનીયા, તેમજ આર.બી.એસ.કે. ડો. શકીલ ભટ્ટી  ના અધ્યક્ષતા માં યુ.એચ.સી. જાફરાબાદ ખાતે ,ડ્રાય રન કામગીરી પૂર્ણ કરવામાં આવી જેમાં અર્બન જાફરાબાદ સ્ટાફ તમામ તથા સુપરવાઈઝર હિતેશ ભાઈ બગડા  અને તમામ બી.એલ. ઓ શિક્ષક ,પોલીસ સ્ટાફ આંગણવાડી સ્ટાફ . તથા આશાબેન ઓ યે હાજરી આપેલ,સી.એચ.સી.જાફરાબાદ ખાતે કોવિડ -૧૯ વેકાશીનેશન ડ્રા ય રનનું આયોજન કરવામાં આવેલ જે સંપૂર્ણ રીતે સંતોષકારક કામગીરી થયેલ છે અર્બન હેલ્થ સેન્ટર જાફરાબાદ ની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts