fbpx
રાષ્ટ્રીય

તીર્થસ્થાન કુશીનગરમાં રામકથા નો પ્રારંભ

ઉત્તરપ્રદેશમાં ભગવાન બુધ્ધના નિર્વાણ સ્થાન કુશીનગરમાં આજ શનિવારથી શ્રી રામકથા પ્રારંભ થયો. શ્રી મોરારિબાપુ દ્વારા ગાન થતી આ કથાનું આસ્થા પ્રસારણ દ્વારા ભાવિકો શ્રાવણ કરી શકે છે. કોરોના બિમારીના કારણે અહીં મર્યાદિત સંખ્યામાં શ્રોતાઓનો સમાવેશ થયેલો છે

Follow Me:

Related Posts