અમરેલી

દામનગર શહેર પોલીસ ની ફ્લેગમાર્ચ યોજાય સોશ્યલ ડિસ્ટન્ટ માસ્ક ફરજીયાત નું ચુસ્ત પાલન

દામનગર શહેર પોલીસ ની મુખ્ય બજાર માં ફ્લેગ માર્ચ ગુજરાત સરકાર ના આરોગ્ય પરિવાર ની ગાઈડ લાઇન સોશ્યલ ડિસ્ટન્ટ માસ્ક ફરજિયાત ની સમીક્ષા કરતી પોલીસ નું શહેર ની મુખ્ય બજારો પબ્લિક પ્લેસ શોપિંગ કોમ્પ્લેક્ષ શાકમાર્કેટ રોડ રસ્તા ઓ જગ્યા પર ચેકિંગ કોવિડ ૧૯ ના વધતા સંક્રમણ ને ધ્યાને લઇ સ્થાનિક પોલીસ તંત્ર સતર્ક જોવા મળ્યું સાંજ ના ૫-૦૦ કલાક આસપાસ સમગ્ર દામનગર પોલીસ સ્ટાફ જૂની શાકમાર્કેટ થી ખોડિયાર ચોક માણેક ચોક સરદાર ચોક ની મુખ્ય બજારો થી ફ્લેગમાર્ચ શહેર ના મુખ્ય રસ્તા ઓ ઢીકુંડી વાડી અજમેરા શોપિંગ સહિત ના વિસ્તારો માં ફ્લેગ માર્ચ યોજી હતી 

Related Posts