બાબરા નગરપલિકા માં પ્રમુખપદે રેખાબેન આંબલીયા ઉપપ્રમુખ આશાબેન તેરૈયા

બાબરા નગરપલિકા માં આજે પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવતા પ્રમુખ તરીકે રેખાબેન આંબલીયા ઉપપ્રમુખ તરીકે આશાબેન તેરૈયા બિનહરીફ વરણી કરવામાં આવી છે. જયારે અહીં કારોબારી ચેરમેન તરીકે કમળાબેન બસિયા ની નિમણુંક કરાય છે અહીં પણ ભાજપ ની સ્પષ્ટ બહુમતી ના કારણે આજે ભાજપ શાસિત નગરપાલિકા બની છે. ગઈટર્મમાં કૉંગ્રેસના કબ્જા માં હતી. આ ટર્મ માં પાલિકા ભાજપ ની બનાવવા માં સફળ રહ્યા છે.
Recent Comments