લાઠી તાલુકામાં અમરેલી જિલ્લા પંચાયતની મતીરાળા બેઠક પર કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો
લાઠી તાલુકા ના મતીરાળા ખાતે અમરેલી જિલ્લા પંચાયત ની મતીરાળા બેઠક ઉપર કોંગ્રેસ ની સંવાદ બેઠક મળી માજી ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા ની અધ્યક્ષતા માં જિલ્લા તાલુકા ના કોંગ્રેસ અગ્રણી કાર્યકરો હોદેદારો ની વિશાળ ઉપસ્થિતિ માં સંવાદ બેઠક મળી હતી સ્થાનિક સ્વરાજ્ય ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ અંતર્ગત આ સંવાદ બેઠક માં આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણી અંગે રણનીતિ તૈયાર કરવા વિવિધ જવાબદારી ઓ અંગે કાર્યકર્તા ઓને માર્ગદર્શન અપાયું હતું
Recent Comments