રાષ્ટ્રીય પર્વ ૭૨ પ્રજાસત્તાક દિનની ઉજવણી લાઠી મામલતદારશ્રી પી.એસ.તલસાણીયા (G.A.S. )ની રાહબરી નીચે અને લાઠી તાલુકા વહીવટી તંત્રના આયોજનથી લાઠી પ્રાથમિક શાળા ખાતે મદદનીશ કલેકટર ઉત્સવ ગૌતમ ના વરદહસ્તે ધ્વજવંદન કરી ઉજવવામાં આવશે.અને કાયૅક્રમમા હાલની સરકાર શ્રીની ગાઈડ લાઈન મુજબ મહાનુભાવોએ પાલન કરવાનું રહેશે.
લાઠી તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં પ્રાંત અધિક્ષક શ્રી ઉત્સવ ગૌતમ (આઇ.એ.એસ. )ના અધ્યક્ષતામાં ઉજવાશે

Recent Comments