લાઠી તાલુકા ના મતીરાળા બાવન ગામ સમસ્ત કડવા પાટીદાર નો છઠો સમૂહ લગ્નોત્સવ માં ૨૬ નવદંપતી ઓને ” વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” ના આશિષ પાઠવતા સમાજ રત્નો

લાઠી તાલુકા ના મતીરાળા ખાતે સમસ્ત કડવા પાટીદાર બાવન ગામ સમૂહ લગ્નોત્સવ યોજાયો તા૭/૧૨/૨૦ નારોજ છઠા સમૂહ લગ્નોત્સવ માં ૨૬ નવદંપતી ઓ એ સપ્તપદી ની પ્રતિજ્ઞા સાથે ગૃહસ્થ જીવન નું પ્રયાણ સિદ્ધવિનયક સેવા મંડળ અને લીલીયા સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા કોવિડ ૧૯ ની ગાઈડ લાઇન્સ ના ચુસ્ત પાલન સાથે ૨૬ નવદંપતી ઓને સીદસર ઉમિયાધામ મંદિર સમૂહ લગ્નોત્સવ સમિતિ ના ચેરમેન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ બેગ્લોર તેમજ શ્રી શ્રી રવિશંકર સંસ્થાન ના ટીચર અને દાવત બેવરેજીસ ધાર્મિક સંસ્થા ઓના સૂત્રધાર શ્રી સમસ્ત કડવા પાટીદાર સમાજ અગ્રણી ઉદ્યોગરત્નો કેળવણી રત્નો બાવન ગામ કડવા પાટીદાર આજીવન સભ્યો દ્વારા ૨૬ નવદંપતી ઓને “વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલ” ના આશિષ આપ્યા હતા અનેકો ઉદારદીલ સમાજ રત્નો એ ભેટ સોગાદ કરિયાવર થી નવદંપતી ઓને શુભેચ્છા પાઠવી કેરિયાનાગસ મતીરાળા ના યુવા સ્વંયમ સેવી ઓનો તન મન ધન સહકાર થી આ ભવ્ય પરણીય મહોત્સવ સંપન્ન થયો હતો
Recent Comments