ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળા તથા શ્રીમતિ ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળાનાં સંયુકત ઉપક્રમે આજરોજ ગાંધી નિર્વાણ દિનની સાદગીસભર ઉજવણી કરવામાં આવી હતી . આ તકે સંસ્થાના વ્યવસ્થાપક શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ તથા વિદ્યાર્થીઓએ ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી . ગાંધીજીનું જીવન એજ જ આપણા માટે સંદેશ છે તેમણે કરેલ આઝાદી માટેનાં પ્રયત્નો આજે પણ માર્ગદર્શક પુરવાર થયા છે . ત્યારે વિદ્યાર્થીઓમાં આ ગુણોનો વિકાસ થાય એ હેતુથી આવી ઉજવણીઓ વિશેષ રીતે શાળા પરીવારમાં કરવામાં આવે છે .
વિધાસભા સ્કૂલમાં ગાંધી નિર્વાણ દિન નીમીતે સાદગીસભર ઉજવણી

Recent Comments