શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને ભિલાડમાં કથા પ્રારંભ

શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને માં મેલડી એકતાધામ ભિલાડમાં આજ સોમવારથી ભાગવત કથા પ્રારંભ થયો. ગોહિલવાડના પ્રજાપતિ પરિવારોના આયોજન સાથે ભાવ ભક્તિ સાથે પોથી પધરાવવામાં આવેલ.
Recent Comments