fbpx
અમરેલી

સાવરકુંડલા સેવાદીપ ગ્રુપ દ્વારા કોરોનાં વોરિયર્સ તરીકે મહિલા હોમગાર્ડ નું સન્માન કરવામાં આવ્યું

સાવરકુંડલા તાલુકા માં ૨૪ કલાક સેવાકીય પ્રવુતિ કરતું સેવાદીપ ગ્રુપ દ્વારા વિશ્વ તથા રાષ્ટ્ર પર આવેલ કોરોનાં વાયરસ ના સંકટ ની મહામારી સામે કોરોનાં વોરિયર્સ તરીકે લડી સાવરકુંડલા હોમગાર્ડ યુનિટ ના મહિલા હોમગાર્ડ રક્ષાબેન કાચા, દક્ષાબેન ચોટલીયા, મરીયમબેન બ્લોચ અને નગમાબેન ઝાખરા નું સેવાદીપ ગ્રુપ દ્વારા સન્માનપત્ર પાઠવી  સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે સન્માનિત મહિલા હોમગાર્ડ ને ઈન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડર હંસાબેન મકાણી, હોમગાર્ડ કમાન્ડર પ્રવીણભાઈ સાવજ, સિનિયર પ્લાટુંન ચાર્જન્ટ હીમાંશુભાઈ ભટ્ટ, સેક્શન લીડર કેતન પંડયા તથા અમીતગીરી ગોસ્વામી દ્વારા સાવરકુંડલા હોમગાર્ડ યુનિટ નું નામ રોશન કરવા બદલ મહિલા હોમગાર્ડ ને અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts