fbpx
ભાવનગર

સ્થાનિક સ્વરાજય ચુંટણી-૨૦૨૧ભાવનગર જીલ્લા ભાજ૫ના નિરીક્ષકો દ્વારાતાલુકા અને જીલ્લા પંચાયત અને નગરપાલીકાના ટીકીટ વાંચ્છુઓને સાંભળવાનો કાર્યક્રમ

તા. ૨૬/૦૧/૨૦૨૧, મંગળવારે, બપોરે ૧/૦૦ થી સાંજે ૬/૦૦
તમામ તાલુકા મથકો ૫ર ઉમેદવારોને સાંભળવામાં આવશે
આવનારા સમયમાં આવી રહેલી ૪૦ જીલ્લા પંચાયત, ૧૦ તાલુકા
પંચાયત અને ૩ નગરપાલીકાઓ મહુવા, પાલીતાણા અને વલ્લભીપુર
નગરપાલીકાની ચુંટણી માટે ભાવનગર જીલ્લા ભાજ૫ના નિમાયેલા
નિરીક્ષકો દ્વારા ઉમેદવારોને સાંભળવાનો કાર્યક્રમ તા. ૨૬/૦૧/૨૦૨૧,
મંગળવારે, તમામ તાલુકા મથકો ૫ર બપોરે ૦૧/૦૦ થી સાંજે ૦૬/૦૦
સુધી ગોઠવવામાં આવેલ છે.
આ માટે જે-તે મંડલના પ્રમુખોને નિયત નમુનાનું ફોર્મ, પેઇજ
સમિતી પુર્ણ કર્યાનું પ્રમાણ૫ત્ર ૫હોંચાડવામાં આવેલ છે, આથી તમામ
ભાજ૫ના કાર્યકર્તાઓ, તાલુકા અને જીલ્લા પંચાયત તેમજ નગરપાલીકા
માટે મંડલ પ્રમુખો પાસેથી ઉ૫રોકત નમુનાના ફોર્મ મેળવી નિયુક્ત થયેલા
નિરીક્ષકોને રૂબરૂ આપી શકશે.
તો તમામ કાર્યકર્તાઓને માહિતગાર થઇને પોતાના મંડલ પ્રમુખ
પાસેથી તમામ ફોર્મ મેળવી લે તેવી વિનંતી.

Follow Me:

Related Posts