અમરેલી

કર્મયોગી ઓએ સરકાર નહીં પણ બંધારણ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ

“નંમસ્તે ટ્રમ્પ મૈત્રી ભાવ નું ઝરણું મુજ હૈયા માં વહ્યા કરે”   અચ્છાઇ ઉતની કરો જિતની અચ્છી લગે 

                                                                    વિદેશ નીતિ ઓમા  ટ્રમ્પ નો દેશપ્રેમ ટેરીફ H1B અને વિદેશી નાગરિકો ની ઝડતી ઝપતી નિયમો કડક આને વફાદારી કહેવાય 

સ્વાયત દરજ્જા ના ચૂંટણી તંત્ર સામે કાયદા વિંદ નો એલાને જંગ તંત્ર એ સરકાર ને નહીં પણ બધાંરણ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ 

પઢાવેલ પોપટ ને વય મર્યાદા બાદ વારંવાર એક્સટેશન સાહેબ માટે કહીયાગ્રા ચેલા 

વિશ્વ ના સૌથી મોટા લોકશાહી દેશ ના સ્વાયત દરજ્જા ના ચૂંટણી તંત્ર ની વિશ્વસ્તનિયતા સામે કાયદા વિંદો નું એલાને જંગં સર્વોચ્ચ અદાલતો ની સરકાર ને અનેક અનેક ટકોરો છતાં હમ નહીં સુધરેંગે જગત ભર મા સ્વાયત દરજ્જા ના ચૂંટણી  તંત્ર સરહના થતી હતી તે વિભાગ સામે દિલ્હી નિર્વાચન ભવન સામે માર્ચ યોજાય દસ ઓક્ટોબરે આંદોલન ના એંધાણ 

ખેડૂત પુત્રી ઓ માટે તાજેતર માં ગુજરાત હાઈકોર્ટે આપેલ મહત્વ પૂર્ણ ચુકાદો  ખેડૂત પુત્રી જન્મ થી જ ખેડૂત લગ્ન પછી કે રેકર્ડ માંથી નામ દૂર કરવા થી ખેડૂત દરજ્જો સમાપ્ત થતો નથી મહેસુલી દફ્તર માથી અવાર નવાર લગ્ન પછી હક્ક કમી ના વધતા કિસ્સા એ અન્ય રીતે બહેનો ના નામો કમી ખેડૂત પુત્રી જન્મ થી ખેડૂત ખેડૂત પરિવાર માં જન્મ થી ખેડૂત દરજ્જો ગુમાવશે નહીં 

ગમે એટલી બિઝનેસ સમિટ કે વિદેશ નિતિ કે બ્રિક્સ સંમેલન કરો ટ્રમ્પ દ્વારા 100 % ટેરીફ નવા કાયદા પર અમેરિકી બિલ પર મતદાન અમેરિકી સેનેટ દ્વારા બિલ ની તરફેણ માં મતદાન નંમસ્તે ટ્રમ્પ કરતા રહો H1B વીઝા પર ટ્રમ્પ વહીવટી એ બીજો ઝટકો પણ આપ્યો ભારતીય નોકરી ઉપર આફત વધી વિશ્વ ગુરુ અમેરિકા માં એન્ટ્રી લેતા નાગરિકો મોબાઈલ ની ઝડતી ઝપતી લેવાશે 

રાજ્ય ના ખેલ મહા કુંભ માં સરકારી ખેલ ખુલ્લો પડ્યો દરેક વિદ્યાર્થી ઓને ખેલાડી દર્શાવી કરવા કવાયત સોંપર્ટ્સ ક્ષેત્રે કાંતિ દેખાડવા નો ડોળ તંત્ર ડામાડોળ આંકડા ની માયાજાળ સાથે વાસ્તવિક આંકડા બંધ બેસતા નથી 

દેશ ના કરોડો વાહન ખાનગી વાહન માલિકો ના ભવિષ્ય ના વિચાર વગર ગન્ને કા રસ પીલાને વાલી પોલિસી  ખાનગી વાહનો ને સ્ક્રેપ બનાવી દેતી નીતિ એ ક્યાંનું ડહાપણ? કોના હિત મા? આ નીતિ મા લોક વિશ્વાસ ખરો? અન્ય દેશો ના ખોટા ઉદારણો આપી ધરાર ઠોકી બેસાડતો નિર્ણય 

ખોટા ને મદદ કરવી પોતા ના પગ ઉપર કુહાડો માર્યા બરાબર ઈરાન વિરૂધ્ધ ટ્રમ્પ ઈઝરાઇલ ની વગર વિચારે મદદ મા ઊતરી સમગ્ર દેશ ના હક્ક અધિકાર ઉપર ગંભીર જોખમ ઉભું કરતી આતે કેવી વિદેશ નીતિ? 

સ્વાયત દરજ્જા ના ચૂંટણી તંત્ર ની વિશ્વ્સનીયતા ઉપર સમગ્ર દેશ ની જનતા નો વિશ્વાસ ઉઠી રહ્યો છે ચૂંટણી તંત્ર એ બંધારણ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ બાધા ઓને નહીં સમગ્ર વિશ્વ ના ચૂંટણી તંત્ર ની બેનમૂન કામગીરી ઉપર કંલક લગાડી દેતા જ્ઞાનેશ કુમાર સામે એસ આઈ આર થી લઈ તટસ્થ નિષ્પક્ષ ન્યાયી ચૂંટણી સામે વિશ્વાસ ગુમાવ્યો કરોડો કર્મયોગી ની મહેનત ઉપર પાણી ફેરવી દીધું જે સ્વાયત તંત્ર ની જગત ભર મા સરહના થતી એજ સ્વાયત દરજ્જા ના તંત્ર ની પવિત્રતા સામે અનેક સિનિયર એડવોકેટ દ્વારા આંદોલન રેલી અને સર્વોચ્ચ અદાલત સમક્ષ આધાર પુરાવા સાથે પિટિશનો વિશ્વ ને યોગ કરાવનાર સરકાર અનેક પ્રકાર ના વિયોગ નો સામનો કરવો પડી શકે છે પઢાવેલ પોપટ જેવા અધિકારી ઓને વય મર્યાદા બાદ વારંવાર કાયદા વિરૂધ્ધ એક્સટેશન કેમ સિવિલ સર્વિસ રૂલ્સ થી તદ્દન વિપરીત આચારણ કહીયાગ્રા કર્મચારી ઓને સાહેબ નો સાથે અને સાહેબ ને પઢાવેલ પોપટો ઓ સાથે મળે એ માટે રાજ્ય માંથી પણ કેન્દ્ર સુધી અનેક પઢાવેલ પોપટ ને દિલ્હી લઈ જવાયા હતા મોટા ભાગે સનદી અધિકારી ઓ દ્વારા મોટા ભાગ ના નિર્ણયો લોકશાહી ઢબે નહીં પણ સબકા સાથ સબકા વિકાસ 

આપણા દેશ માં ધાર્મિક દ્રષ્ટી એ અને બંધારણીય દ્રષ્ટી એ  7 સામાજિક  કામો ને પાપ ગણવામાં આવે છે 1.સિદ્ધાંત વગર નું રાજકારણ 2.સંમતિ વગર અનેતિક આંનદ 3.મહેનત વગર ની સંપતી 4.ચારિત્ર્ય વિના નું જ્ઞાન શિક્ષણ 5. નેતિકતા વિના નો વેપાર 6.માનવતા વગર નું વિજ્ઞાન 7 ત્યાગ બલિદાન વિના ની પૂજા આ બધુ પાપ છે અપાત્ર  વ્યક્તિ ના હાથ માં સત્તા ની લગામ એ લગામ એ લગામ વગર ના  અશ્વ જેમ બેફામ સાબિત થતી હોય છે સર્વોચ્ચ પદ ઉપર ભ્રષ્ટ વ્યક્તિ ની નિયુક્તિ રાષ્ટ્ર અને સમાજ નું પતન નોતરે છે કેટલાય વ્યક્તિ ઓને અયોગ્ય જગ્યા નીતિ વિષયક પદ ઉપર નિયુક્ત કરી પાયમાલી સર્જી છે 

Related Posts