અમરેલી તાલુકાના મેડી ગામે દેવીપૂજક સમાજ દ્વારા તા. ૧૧/૧૧/ર૦રર ના રોજ માતાજીના માંડવાનું આયોજન યોજાયું હતુ. જેમાં ખુબ જ બહોળી સંખ્યામાં દેવીપુજક સમાજના આગેવાનો હાજર રહયા હતા અને આ તકે અમરેલી કોંગ્રેેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણી ઉપસ્થિત રહયા હતા, અને દેવીપુજક સમાજએ વિજય ભવ:ના આશીર્વાદ આપ્યા હતા, આ પ્રસંગે અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરી, દલસુખભાઈ દુધાત, દીનેશભાઈ ભંડેરી, નંદલાલભાઈ સખરેલીયા, સતીષભાઈ સખરેલીયા, દીલુભાઈ ધાધલ વગેરે અમરેલી તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
અમરેલી તાલુકાના મેડી ગામે દેવીપૂજક સમાજનો માંડવો યોજાયો


















Recent Comments