અમરેલ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સહકાર સેલના સંયોજક સહ સંયોજક અને સભ્યોની નીચે મુજબ નિયુકિત કરવામાં આવી
માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશમહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ રાષ્ટ્રીય સહકાર શીરોમણી અને એનસીયુઆઈના ચેરમેન દીલીપભાઈ સંઘાણી ની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારાજિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ સહકાર સેલના સંયોજક સહ સંયોજક અને સભ્યોની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.
સહકાર સેલ સંયોજક જયંતીભાઈ પાનસુરીયા સહકાર સેલ સહ સંયોજક જિજ્ઞેશભાઈ પટેલ સહકાર સેલ સભ્ય અરૂણભાઈ પટેલ
સહકાર સેલ સભ્ય રશ્વિનભાઈ ડોડીયા સહકાર સેલ સભ્ય જિવાજીભાઈ રાઠોડ સહકાર સેલ સભ્ય લાલભાઈ નાકરાણી
સહકાર સેલ સભ્ય બાબુભાઈ સખવાળા સહકાર સેલ સભ્ય જે.પી.વઘાસીયાસહકાર સેલ સભ્ય મનજીભાઈ તળાવીયા
Recent Comments