fbpx
ગુજરાત

અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ૨ લોકોની ધરપકડ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.અમિત શાહના વીડિયો એડિટ કરી વાયરલ કરવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ૨ લોકોની ધરપકડ કરી છે. એક આરોપી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો ઁછ સતીશ વસાણી હોવાનું ખુલ્યુ છે. તો બીજાે આરોપી છછઁનો કાર્યકર આર.બી બારૈયા હોવાનું સામે આવ્યુ છે. આરોપીઓએ પાલનપુર અને લીમખેડાની સભામાં વીડિયો એડિય અને વાયરલ કર્યા હતા.

સાયબર ક્રાઈમે આઈપી એડ્રેસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ ફેક વીડિયો ઇમ્ મ્ટ્ઠિૈટ્ઠના ફેસબુક એકાઉન્ટના સંચાલક સાથે સંકળાયેલો હતુ. જેનું કનેકશન આમ આદમી પાર્ટી અને જિગ્નેશ મેવાણીનો ઁછ સતીશ વસાણી હોવાનું ખુલ્યુ છે. આ વીડિયો કોના કહેવાથી એડિટ કરવામાં આવ્યો અને વાયરલ કરવામાં આવ્યો તેની માહિતી પ્રાપ્ત થઈ નથી. આ ફેક વીડિયોની તપાસ ૩ અલગ અલગ રાજ્યના સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવી છે.આ ઉપરાંત એક સાથે ૨ અલગ અલગ જગ્યાએથી આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts