fbpx
અમરેલી

કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત વાત્સ લ્યેધામના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમાં રાજયકક્ષાએ બ્રોન્ઝા મેડલ મેળવી ત્રીજુ સ્થાજન મેળવ્યું


અમારા ગજેરા ટ્રસ્ટ્ દ્રારા સંચાલિત વાત્સએલ્યંધામના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમાં વોલીબોલમાં તૃતીય સ્થાતન પ્રાપ્તી કરીને એ સાબિત કર્યુ છે કે ભહમ ભી કિસીસે કમ નહીભ-વસંતભાઈ ગજેરા-ચેરમેન.
સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ગૌરવ સમાન તથા મેડિકલ,શિક્ષણ,કુદરતી આપતિ તથા જરૂરિયાતમંદ પરિવારોને મુશ્કે‍લીમાં મદદ કરવા માટે હંમેશા તત્પષર રહેતા અને અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થા્ઓની સ્થાાપના કરીને કુલ બાવન હજાર(પર000) વિદ્યાર્થી ભાઈ-બહેનોને ધો.1 થી 1ર, કોલેજ,એન્જિંનિયરીંગ,મેડિકલ,સ્પોેર્ટસ વિ.વિદ્યાશાખાઓ દ્વારા શિક્ષણ તથા કેળવણી આપવાનું ભગીરથ કાર્ય કરતા કેળવણીકાર માન.વસંતભાઈ ગજેરા દ્વારા સ્થા પિત તથા સંચાલિત વાત્સયલ્ય,ધામ અનાથ આશ્રમના વિદ્યાર્થીઓએ તાજેતરમાં રાજયસરકારશ્રીની સ્પોણર્ટસ ઓથોરિટી દ્વારા આયોજિત રાજયકક્ષાની ખેલ-મહાકુંભ સ્પયર્ધામાં વોલીબોલ સ્પથર્ધામાં રાજયકક્ષાએ તૃતીય સ્થા ન પ્રાપ્તસ કર્યુ તથા બ્રોન્ઝક મેડલ મેળવ્યોપ તે બદલ પ્રમુખ,સંચાલક તથા સ્થાથપક વસંતભાઈ ગજેરાએ વાત્સમલ્ય ધામની ટીમના કોચ,કેપ્ટજન તથા તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યામ હતા. આ તકે વાત્સજલ્ય્ધામના સ્થાઈપક તથા સંચાલક કેળવણીકારશ્રી વસંતભાઈ ગજેરાએ જણાવ્યુંૃ હતું કે સમાજમાં તરછોડાયેલા,મજબુર તથા નિરાધાર બાળકોને પણ જો લાગણીસભર વાતાવરણમાં સહાનુંભૂતિપૂર્વકનું શિક્ષણ તથા તાલીમ આપવામાં આવે તો તેની અંદર પડેલ શકિત,કલા,કૌશલ્યી વિકસાવીને આવા બાળકોને પણ રાજય તથા રાજયકક્ષાએ પહોંચાડી શકાય છે. જેનું ઉતમ ઉદાહરણ વાત્સતલ્ય,ધામના બાળકો છે.

Follow Me:

Related Posts