અમરેલી

દામનગર ના માજી નગરપતિ ના પુત્રી રત્ન બીનાબેન અજમેરા દ્વારા. ભગવાન નેમિનાથદેવ દેરાસર ખાતે ધ્વજ રોહણ ૧૮ અભિષેક અનુષ્ઠાન

દામનગર શહેર ના મધ્યે ભગવાન નેમિનાથ દેવ નું ભવ્ય દેવળ નિર્માણ કરાવનાર દામનગર ના માજી નગરપતિ હસુભાઈ અજમેરા ના પુત્રી રત્ન બીનાબેન અજમેરા દ્વારા દિવ્ય મનોરથ ભગવાન નેમિનાથ દેવળ ખાતે  દેરાસર માં ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 

બીનાબેન અજમેરા પ્રજ્ઞાબેન અજમેરા  નીરૂબેન અજમેરા વીણાબેન જુઠાણી ઇલાબેન અજમેરા

વર્ષાબેન જુઠાણી ઉર્વશીબેન પારેખ કોમલબેન અદાણી

પિન્કીબેન ગાંધી આશાબેન ખખ્ખર ટમીબેન દોશી ગૌતમભાઈ સાવકીયા હિતેશ પારેખ સમીર કામદાર તેમજ બાળ ગોપાળ દ્વારા ભગવાન ના ૧૮ અભિષેક કરવામાં આવ્યા ધર્મઉલ્લાસ થી ભગવાન નેમીનાથ દેવ સમક્ષ શ્રાવકો એ અનુષ્ઠાન કર્યું હતું અનેક જેન જેનોતર પરિજનો એ દર્શન પૂજન અર્ચન નો ધર્મલાભ મેળવ્યો હતો આ ઉત્સવ માં સમસ્ત દામનગર જેન સંધ ના અગ્રણી ઓ સહ પરિજનો ઉપસ્થિત રહ્યા હતા 

Related Posts