fbpx
સૌરાષ્ટ - કચ્છ

ચોટીલા જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાજકોટ વિભાગ બેઠક

રાજકોટ ચોટીલા જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાજકોટ વિભાગ બેઠક તા ૨૧/૦૪/૨૪ ના રવિવારે મળી હતી આગામી દિવસોમાં હિન્દુ સમાજ સંગઠીત કરી તેમજ એક્તા માટે હનુમાન ચાલીસા પાઠ કરવો જોઈએ હિન્દુ શક્તિ ને જાગૃત કરીને એક્તા કરવી આગામી દિવસોમાં રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા હિન્દુ વિર પ્રશિક્ષણ વર્ગ રાજકોટ ખાતે યોજાશે વગૅ જુડો કરાટે તાલીમ આપવામાં આવશે યુવાનનો બોધી કરીતે સક્ષમ બંને તે એગે માર્ગદર્શન આપવામાં આવશે

આ બેઠકમાં રાષ્ટ્રીય મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રણછોડભાઈ ભરવાડ સૌરાષ્ટ્ર પ્રાંત કારીકારી અધયક્ષ બકુલ ભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં નિર્મલસિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી પ્રાંત વસંતભાઈ પટેલ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જયંતીભાઇ પટેલ રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ચન્દુભાઈ વાલા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં બજરંગદળ મંત્રી યોગેન્દ્રસિંહ રાઠોડ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી બીજલભાઈ રબારી રાષ્ટ્રીય બજરંગદળ મંત્રી જગદીશભાઈ વાદોદરીયા વિભાગ સંગઠન મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના હોદેદારો ની ઉપસ્થિતિ માં બેઠક યોજાઇ હતી

Follow Me:

Related Posts