અમરેલી

જતીપુરા ગીરી કંદ્રામાં દંડવતી પરિક્રમા માટે પરિવાર સાથે જઈ રહ્યા હોય તેની યાત્રા ઠાકોરજી મંગલમય અને શુભ રાખે તેવી શુભકામનાઓ પાઠવતાં સાવરકુંડલા વીરદાદા જસરાજ સેના પરિવાર 

પીન્ટુ ભાઈ વડેરા,હાર્દિક ખીમાણી,નિશિતભાઈ વસાણી આ ત્રણેય ભાઈઓ પરિવાર સાથે જતીપુરા ગીરીકંદ્રામાં દંડવતી પરિક્રમા યાત્રાએ જઈ રહ્યા છે. આ શુભ અવસરે તેમની યાત્રા મંગલમય બને તેવી ઠાકોરજીને પ્રાર્થના કરતાં જસરાજ સેનાના પ્રમુખ હિતેશ સરૈયા,મયુરભાઈ પોપટ,રાકેશભાઈ ગઢીયા,દિનેશ કારીયા (LIC), આનંદ વણજારા, સૂજય ખીમાણી,હાર્દિક અઢિયા,ભરતભાઈ ગાંધી વગેરેએ જસરાજ સેના વતી આ મંગલ શુભ અવસર નિમિત્તે શુભકામનાઓ પણ પાઠવી

Related Posts