દામનગર શહેર ને પીવા નું પાણી પૂરું પાડતી કાળુભાર યોજના ની દામનગર તરફ આવતી પાણી ની પાઈપલાઈન જૂની ડેમેજ થયેલી ને રીપેરીંગ કરી પાઈપલાઈન ની અંદર ૨૦ ફુટ ઉંડા જઈ ને વેલ્ડીંગ કરી જોખમ રૂપ સમાર કામ કરનાર યુવક જયસુખભાઈ મિસ્ત્રી નું સન્માન કરતા જનકભાઇ તળાવીયાઆજરોજ કાળુભાર યોજના ની દામનગર તરફ આવતી પાણી ની પાઈપલાઈન અતિ જીર્ણ જૂની ડેમેજ લાઈન થી દામનગર સહિત અનેકો ગ્રામ્ય મીઠા પીવા ના પાણી ની સમસ્યા દૂર થઈ અતિ મુશ્કેલી વાળુ સમાર પુર્ણ કરી પાઈપલાઈન ની અંદર ૨૦ ફુટ જઈ ને વેલ્ડીંગ કરી હતી તે બાબતે જયસુખભાઈ મિસ્ત્રી નું સન્માન કરતા અમરેલી જિલ્લા પંચાયત ના જનકભાઇ તળાવીયા લાઠી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નરેશભાઈ ડોડા દામનગર નગરપાલિકા વોર્ડ નંબર ૨ સભ્ય યાસીનભાઈ ચુડાસમા તથા યુવા મોર્ચા પ્રમુખ નરેશભાઇ મકવાણા તથા મહામંત્રી જયદીપ સોની, સોશીયલ મીડીયા કન્વીનર રાજસોની, કોષાઅધ્યક્ષ પ્રમોદભાઇ, વીમલભાઇ, યશપાલભાઇ, મેહુલભાઇ, જીગ્નેશભાઇ, આ યુવક ની સરાહનીય સેવા ને વિશ્વકર્માજી નું સ્મૃતિ ચિન્હ આપી સત્કાર કર્યો હતો
દામનગર તરફ આવતી કાળુભાર પાણી પુરવઠા ની ડેમેજ લાઈન નું જોખમી સમારકામ કરનાર યુવક નું અમરેલી જિલ્લા પંચાયત ના જનકભાઈ તળાવીયા દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું

Recent Comments