અમરેલી

દામનગર નગરપાલિકા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ કર્મી ઓને પ્રમાણ પત્ર એનાયત

દામનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ કર્મી ઓને પાલિકા ના સદસ્ય શ્રી અને કર્મચારી ઓના વરદ હસ્તે દ્વારા પ્રમાણ પત્ર એનાયત કરાયા હતા દામનગર નગરપાલિકા કચેરી ખાતે પાલિકા ના સફાઈ કર્મચારી ઓને સફાઈ સેવા બદલ પ્રમાણ પત્ર અર્પણ કરાયા હતા 

Related Posts