દામનગર નગરપાલિકા શહેરી વિસ્તાર ઘેર ઘેર ગેસ માટે ગુજરાત ગેસ કંપની લાઈન પાથર્યા બાદ રસ્તા રીપેર અંગે ધારાસભ્ય ઠુંમરે પ્રાંત અધિકારી શ્રી લાઠી ને આ મુદ્દે સંકલન માં રજુઆત કરી ઘેર ઘેર ગેસ કનેક્શન માટે શહેર ના તમામ વિસ્તારો ના રસ્તા ઓ ક્યારે કેટલા સમય માં રિપેરીગ થશે ? તે અંગે સંકલન માં ગુજરાત ગેસ કંપની ને તાકીદ કરી સ્પષ્ટતા કરવા ઠુંમરે તા.૨૨/૫/૨૨ થી જાવક નં ૩૨૫ થી પ્રાંત અધિકારી શ્રી લાઠી ને પત્ર પાઠવ્યો ઘણા સમય થી ગેસ લાઈન પાથરી પણ રસ્તા રીપેર કોને ક્યારે કરવા ના છે તેવા સવાલ સાથે ધારાસભ્ય ઠુંમરે આગામી સંકલન માં રસ્તા મુદ્દે પ્રાંત અધિકારી ને પત્ર પાઠવ્યો છે
દામનગર શહેર માં ઘેર ઘેર ગેસ લાઈન માટે ગુજરાત ગેસે તોડેલ રસ્તા અંગે ધારાસભ્ય ઠુંમર નો પ્રાંત અધિકારી ને પત્ર રસ્તા રીપેર ક્યારે ?

Recent Comments