fbpx
ગુજરાત

બારડોલી ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પ્રેરણા એ કોશિશ ચેરીટેલલ ટ્રસ્ટ દ્વારા કોશિશ ડિજિટલ એક્સરે નો રંગારંગ પ્રારંભ

બારડોલી શહેર માં કોશિશ ચેરીટેબલ ટ્રસ્ટ ની નૂતન કોશિશ ડિજિટલ એક્સરે પોર્ટેબલ એક્સરે નો પ્રારંભ સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ ઉપપ્રમુખ સુગર ફેકટરી ની અધ્યક્ષતા માં શ્રી સી પી વાનાણી ચેરમેન શ્રી ડાયમંડ હોસ્પિટલ સુરત ના વરદહસ્તે સુગર ફેકટરી ડિરેકટર ભરતભાઇ પટેલ સંજીવની હોસ્પિટલ સેક્ટરી રાકેશભાઈ ગાંધી બારડોલી ભાજપ સંગઠન પ્રમુખ શ્રી ફાલ્ગુનીબેન દેસાઈ પ્રમુખ શ્રી નગરપાલિકા બારડોલી ની ઉપસ્થિતિ માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના શુભ આશિષ થી કોશિશ સંસ્થાન દ્વારા રંગારંગ પ્રારંભ કરાયો હતો જન આરોગ્ય ની તપાસ માટે અતિ અદ્યતન સુવિધા માટે કોશિશ ની નૂતન કોશિશ ને સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ અંતર થી આશિષ પાઠવ્યા જન આરોગ્ય માટે નવીનતમ ટેકનોલોજી સમસ્ત માનવ સમાજ માટે કલ્યાણકારી બને તેવી શુભેચ્છા સાથે પ્રારંભ કરાયો હતો 

Follow Me:

Related Posts