ભારત પર નવી આફત આવી શકે છે ?? જાણો શું છે કારણ ?? India With Russia ?? Ukraine vs Russia યુદ્ધ વચ્ચે એક મોટો સમાચાર ભારત આવી શકે છે, રૂસી વિદેશ મંત્રી સેર્ગેઇ લવરોવ.
થોડા દિવસો પહેલા ચીની વિદેશ મંત્રી વાંગ યી ભારત આવી ગયા હતા. હવે રૂસી વિદેશ મંત્રી સેર્ગેઇ લવરોવ 31/03 અને 01/04 એમ બે દિવસના પ્રવાસ માટે ભારત આવી શકે છે.
સેર્ગેઇ લવરોવ Russia તરફથી અનેક પ્રસ્તાવ રજૂ કરશે, જેમાં ભારત અને રૂસ વચ્ચે મૈત્રી સંબંધો પર વધારે ધ્યાન અપાશે, આ સિવાય યુદ્ધ માટે શાંતિ વાર્તા, અને બંને દેશો વચ્ચે નાણાકીય લેવડ દેવડ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
યુદ્ધના કારણે રૂસી અર્થવ્યવસ્થા દિવસે દિવસે ઘટી રહી છે. ઘણા બધા દેશો એ રૂસ પર પ્રતિબંધ મુક્યા છે. આવા સમયે રૂસ ભારત તરફ જોઈ રહ્યું છે. પણ સમસ્યા એમ છે કે, રશિયન તરફ ભારતના આ વિચાર થી વિશ્વના બીજા દેશો સાથે ભારતના દ્વિ-પક્ષીય સંબંધો ખરાબ થઈ શકે છે??
Recent Comments