રાજકોટ રેસકોર્સ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ ના લાભાર્થે પૂજ્ય મોરારીબાપુ ની રામકથા યોજાશે
રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ના લાભાર્થે પૂજ્ય મોરારીબાપુ ની નવેમ્બર ૨૦૨૪ ના અંતે રામકથા યોજાશે વૃદ્ધાશ્રમ વડીલો જોઈએ છે ની હદયસ્પર્શી કરતા ગ્રામ્ય થી લઈ મહાનગરો સુધી જોવા મળતા હોડીગ વડીલો ની સેવા શ્રુશુતા થી લાલન પાલન ઉપરાંત રાજ્યભર માં વૃક્ષ ઉછેર નું નમૂના રૂપ કાર્ય અતિ વિકલાંગ શ્વાન સેવા બળદ નો જીવન નિર્વાહ જેવી અસંખ્ય સેવા દરેક જીવાત્મા પ્રત્યે અપાર કરુણા દર્દી નારાયણો ને સસ્તી જીવન રક્ષક દવા માટે સદભાવના મેડિકલ સેવા સહિત માનવીય સંવેદના ધરાવતી સંસ્થા સદભાવના સંસ્થા ના યજમાન પદે આગામી પૂજ્ય બાપુ ની ભવ્ય રામ રેસકોર્સ રાજકોટ ખાતે યોજાશે
Recent Comments